દામનગરમાં ડો.બાબાસાહેબ આંબેડકર જયંતીની ઉજવણી


છભાડીયા માં ત્રણ સાહસવીર યુવાનો ને વિશિષ્ટ સન્માન ગત વર્ષે વરસાદી પાણી ના પ્રવાહ તણાતી હાઇસ સ્કૂલ ની પાંચ બાળા ના જીવ ના જોખમે બચાવી સાહસ ખેડનાર ને ડો બાબા સાહેબ ના જન્મ દીને વીરતા સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.