જામકંડોરણામાં ડો.આંબેડકર જયંતીની ઉજવણી


જામકંડોરણામાં ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજીની 127મી જન્મ જયંતી નિમિતે ભાદરાના નાકા પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને દલિત સમાજના આગેવાનો, યુવાનો તેમજ લોકો દ્વારા ફૂલહાર કરવામાં આવેલ. (તસ્વીર: મનસુખ બાલધા)