અકસ્માતમાં ઇજા


કેશોદના સોંદરડા બાયપાસ ગામ પાસેથી વેરાવળ તરફ આવતા એક યુવક અને યુવતીને એક કાર ચાલકે હડફેટે લેતા સ્કુટર ચાલક ઉમંગ ધીરજ ભાઇ ઠુંમર વર્ષ 23 રહેવાસી જુનાગઢ તથા નિરાલીબેન વેલજીભાઇ પાટોડીયા ઉમર વર્ષ 23 રહેવાસી જુનાગઢ બન્ને ને અકસ્માત થતા હાથ પગમાં ઇજાઓ થતા 108 મારફત પ્રાથમિક સારવાર માટે કેશોદ સરકારી હોસ્પિટલ લાવવામાં આવેલ હતા. તેમજ વધુ સારવાર અર્થે તેમને જુનાગઢ ખસેડવામાં આવેલ આ અકસ્માત બાદ કાર ચાલક કે જેના કાર નંબર જીજે.01.કેઆર.6417 છે. જે ફરાર થયેલ છે. (તસવીર પ્રકાશ દવે - કશોદ)