ચોટીલામાં 127 મી બાબાસાહેબની જયંતી ઉજવાઇ


ચોટીલા તાલુકામાં દલિતસમાજ દ્વારા આજે 127 મી ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ની ગુલાબનાં ફુલ વહેચી સમરસતાનાં સંદેશ સાથે દલિત સમાજ દવારા ઉજવણી કરવામાં આવેલ હતી તાલુકાનાં ગામડાંઓમાં અલગ અલગ રૂટ સાથે રેલી સાથે આણંદપુર ગામે વિશેષ કાર્યક્રમ યોજેલ હતો(તસવીર: હેમલ શાહ)