પાણી અને આઇસક્રીમ વિતરણ


ધોરાજી ના નિલકંઠ મહાદેવ મંદિરના વૃધ્ધાશ્રમમાં ધોરાજીના યુવાનો દ્વારા પાણીની બોટલ અને આઈસ્ક્રીમ નુ વિતરણ કરવામાં આવેલ હતુ. ધોરાજી તાલુકાના નિલકંઠ મહાદેવ મંદિરે વૃધ્ધાઓ ને રાહત માટે ઠંડી પાણીની બોટલનું વિતરણ કરવામાં આવેલ હતુ.(તસવીર:ચેતન ત્રિવેદી-ધારાજી)