વેરાવળના આજોઠા ગામે ડો.બાબા સાહેબ આંબેડકરની જયંતી ઉજવાઇ


વેરાવળ તાલુકાનાં આજોઠા ગામે ડો.બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મ જયંતિ ગ્રામ પંચાયત દ્વારા ઉજવવામાં આવેલ આ તકે ડો.બાબાસાહેબની તસ્વીરને ફુલહાર અને પુષ્પો અર્પણ કરી અને વંદન કરવામાં આવેલ સાથે ડો.બાબાસાહેબનાં જયધોસ કરવામાં આવેલ આ તકે સરપંચ વીરાભાઈ ભજગોતર, ઉપસરપંચ ભૂપતભાઈ સોલંકી, તેમજ ગ્રામ પંચાયતનાં સભ્યોમાં જેશાભાઈ ભરગા, વેરાવળ તા.પ.નાં સભ્ય મેરૂભાઈ પં5ાણીયા, ગ્રામપંચાયતના સભ્ય રમેશભાઈ રામ, લખૂભાઈ બારડ, હીરાભાઈ સોલંકી, તેમજ અગ્રણીઓમાં જેઠાભાઈ ભજગોતર, ઉકા આના, પંકજ સોલંકી, મેણસીભાઈ બારડ(પ્રમુખ), રામસીભાઈ સોલંકી, જીવાભાઈ જાંજરોળા, આલાભાઈ ભજગોતર સહિત ગામનાં યુવાનો અને આગેવાનો આ ઉત્સવમાં જોડાયા અને બાળા સહિતની તસ્વીરને પુષ્પો અર્પણ કરેલ. (તસ્વીર દેવાભાઈ રાઠોડ)