18 માસની બાળકીને ફાડી ખાનાર દીપડો પાંજરે પૂરાયો
ઉનાના મોઠામાં માતા-પિતા સાથે દાદા-દાદીને મળવા ગયેલી 18 માસની બાળકીને ફાડી ખાનાર ખૂંખાર દીપડો - પાંજરે પૂરાતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.