જરૂરીયાતમંદોને અનાજ વિતરણ

શકિત ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે જરૂરીયાતમંદ કુટુંબોને ક્રિષ્નાબેન રાયઠઠ્ઠા, ભાવેશભાઇ ભાવસાર, વિશાલભાઇ ભાવસાર અમદાવાદ તરફથી સંસ્થાના પ્રમુખ નયનભાઇ ચૌહાણ દ્વારા એડવોકેટ નયનભાઇ એસ.કોઠારીના હસ્તે અનાજ વિતરણ કરાયું હતું.