ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ સામાજીક સમરસતા સંમેલન મહાઆરતી યોજાઈ

રાજકોટ તા,16
શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીના માર્ગદર્શન હેઠળ અને શહે2 યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પ2ેશ પીપળીયા, પૃથ્વીસિહ વાળાની આગેવાની હેઠળ ડો. બાબાસાહેબ આંબેડક2જીની 127મી જન્મજયંતી અંતર્ગત શહે2 ભાજપ યુવા મો2ચા ધ્વા2ા શહે2ના અમ2નાથ મહાદેવ મંદિ2, કાલાવડ 2ોડ સ્વામીના2ાયણ મંદી2ની બાજુમાં સામાજીક સમ2સતા સંમેલન તેમજ મહાઆ2તી યોજવામાં આવી હતી તેમજ ભાજપ અગ્રણીઓ તેમજ યુવા ભાજપના કાયર્ક્તાઓ એ અનુસુચિત જાતિ મો2ચાના કાર્યર્ક્તાઓ સાથે ટીફીનનું ભોજન લઈ સામાજીક સમ2સતાનું ઉદાહ2ણ પુરૂ પાડયુ હતું.આ તકે 2ાજકોટના સાંસદ મોહનભાઈ કુંડા2ીયા, કમલેશ મિ2ાણી, શહે2 ભાજપ મહીલા અગ્રણી અંજલીબેન રૂપાણી, મેય2 ડો. જૈમન ઉપાધ્યાય, ધા2ાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અ2વિંદ 2ૈયાણી, પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ, પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મો2ચાના મહામંત્રી ગૌતમભાઈ ગેડીયા, શહે2 ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ,વિક્રમ પુજા2ા, મહેશ 2ાઠોડ, 2ઘુભાઈ ધોળકીયા, પૂર્વ ધા2ાસભ્ય
ભાનુબેન બાબ2ીયા, 2ાજુભાઈ અઘે2ા,ડી.બી. ખીમસુ2ીયા, ગૌતમ ગોસ્વામી, નિતીન ભુત, વી.એમ઼ પટેલ, ગૌતમ ગોસ્વામી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત 2હયા હતા.આ તકે સ્વાગત પ્રવચન પ્રદિપ ડવ, સંચાલન પ2ેશ પીપળીયા એ અંતમાં આભા2વિધિ ડી.બી. ખીમસુ2ીયાએ ક2ી હતી.
આ તકે 2ાજકોટના સાંસદ મોહનભાઈ કુંડા2ીયા તેમજ નેહલ શુકલે જણાવ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડક2જીએ ભા2તના દલિતોના 2ાજનૈતિક હકો અને સામાજીક સ્વતંત્રતા માટે લડત આદ2ી હતી.ડો. આંબેડક2ે જીવનના વિવિધ ક્ષ્ોત્રોમાં તેમનો ફાળો આપ્યો હતો તેમજ વિશ્ર્વના મહાન ધર્મોનો ઉંડો અભ્યાસ ર્ક્યો હતો.આ તકે કમલેશ મિ2ાણીએ જણાવ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડક2જી ખ2ા અર્થમાં એક નાયક, વિધ્વાન, દાર્શનિક, વૈજ્ઞાનિક, સમાજસેવી અને ધેર્યવાન વ્યક્તિત્વના માલિક હતા. તેમની અદ્વિતીય પ્રતિભા અનુક2ણીય છે.
આ તકે ગોવિંદભાઈ પટેલ તથા મેય2 ડો. જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડક2 અનન્ય કોટીના નેતા હતા.તેમણે પોતાનું આખુ જીવન ભા2તનું કલ્યાણ ક2વામાં કામે લગાડી દીધું. ડો. આંબેડક2ે જીવનના વિવિધ ક્ષ્ોત્રોમાં તેમનો ફાળો આપ્યો હતો તેમજ વિશ્ર્વના મહાન ધર્મોનો ઉંડો અભ્યાસ ર્ક્યો હતો.તેઓ અનન્ય કોટીના નેતા હતા. આ તકે ભાનુબેન બાબ2ીયા તથા ગૌતમભાઈ ગેડીયાએ જણાવ્યું હતું કે સ્ત્રીને સમાજનું આભુષ્ાણ ગણતા ડો. બાબાસાહેબ આંબેડક2જીનું લક્ષ્ય હતું કે સામાજિક અસમાનતા દુ2 ક2ી દલિતોના માનવ અધિકા2ની પ્રતિષ્ઠા ક2વી આમ ડો. બાબાસાહેબ આંબેડક2જીના આ સૂત્રને યથાર્થ ક2તા ભાજપ યુવા મો2ચાના કાર્યર્ક્તાઓ અને અનુસૂચિત જાતિ મો2ચાના કાર્યર્ક્તાઓએ સાથે ટીફીન ભોજન લઈ સાર્થક ક2ી છે.આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રદીપ ડવ, પ2ેશ પીપળીયા, પૃથ્વીસિહ વાળાની આગેવાની હેઠળ સમગ્ર શહે2 યુવા મો2ચાની ટીમે જહેમત ઉઠાવી હતી. શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કરાયું આયોજન : અનુ.જાતિ મોરચાના કાર્યકર્તાઓ સાથે કયુુર્ં ભોજન