અંબિકા ટાઉનશિપમાં કાલે કાનગોપી કાર્યક્રમ

અંબિકા ટાઉનશિપયુવા ગ્રુપ તથા વીવાયઓ દ્વારા આયોજન રાજકોટ, તા. 16
અંબીકા ટાઉન શીપ યુવા ગ્રુપ તથા વીવાયઓ દ્વારા કાલે બામણાસા ગીરની કાન ગોપીનો કાર્યક્રમ યોજાશે.
અંબીકા ટાઉનશીપ યુવા ગ્રુપ વીવાયઓ આયોજીત કાન ગોપી કાલે સાંજે 8-30 કલાકે કસ્તુરી એવીયરીની સામેની વાડીમાં કસ્તુરી મેઈન રોડ અંબિકા ટાઉનશીપ ખાતે યોજાશે. તેમ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાત આવેલા ફર્નાન્ડીઝ પાડલીયા છગનભાઈ સોભાસણા, બ્રિજેશભાઈ રાજીવાડીયા રમણીકભાઈ નિમેશભાઈ પ્રશાંતભાઈ અજયભાઈ ધવલભાઈ જગોદરા પારસભાઈ નીલભાઈ કેવલભાઈ દિપલભાઈ ગીરીસભાઈ ભીમાણી શીરીસભાઈ હરીભાઈ મેંદપરા મયંકભાઈ ભીમાણીએ જણાવ્યુ હતું. ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા આયોજકો   (તસ્વીર: પ્રવિણ સેદાણી)