આટકોટમાં પલ્સ પોલીયોની સફળ કામગીરી

સઘન પલ્સ પોલીયોની કામગીરી આટકોટના કૈલાસનગર પ્રા.શાળામાં રાખેલી તેમા આટકોટ પી.એસ.સી.ના મેડીકલ ઓફીસર ડો.ચૌધરી તથા આટકોટ ગ્રામ પંચાયતના સભ્ય વિજયભાઇ ધમલ ઉપસ્થિત રહયા
હતા. (તસ્વીર: કરશન બામટા-આટકોટ)