રકતદાન

ચોટીલામાં શનિવારના મુસ્લિમ સમાજની મદ્રેસા બિલ્ડીંગ ખાતે રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શહેરના હિન્દુ મુસ્લિમ રકતદાતાઓએ રકતદાન કરીને શહેરની કોમી એખલાસનો અનેરો સંદેશો આપેલ હતો આ કેમ્પમાં કુલ 81 બોટલ નું રકતદાન રકતદાતાઓ તરફથી મળેલ હતું.                     (તસ્વીર: હેમલ શાહ-ચોટીલા)