ભંડારો

: જૂનાગઢ દોલતપરા પાસે આવેલ અતિપ્રાચીન ઈન્દ્રેશ્ર્વરમહાદેવ મંદિર ખાતે પ.પૂ.બ્રહ્મલીન સંત ભવનાનંદબાપુની પૂણ્યતિથી નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભંડારામાં ગિરનારક્ષેત્રના સાધુ સંતો મહંતો તેમજ મહાનગરપાલિકાના મેયર રાજ્ય સહિત અધ્યક્ષ તેમજ ભાવિક ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : મિલન જોશી અમુલ ભટ્ટ)