સાયલામાં માતાજીના મઢમાં તસ્કરો ત્રાટકયા


વઢવાણ, તા. 13
સતવારા પરાના મઢની દાનપેટી તોડી 40 હજારની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.
સયલાના સુદામડાના દરવાજા બંહાર સતવારા પરાની બહાર ચામુંડા માતાજીનું મંદિર આવેલ તાળુ તોડી દાન પેટી તોડી તેમાં રહેલ રૂા.40 થી 50 હજારની ચોરી થયાની ફરીયાદ ગણેશભાઈ મોરી સહિત માઈ ભકતોએ સાયલા પોલીસમાં
લેખીત આપેલ છે.
આ દાન પેટી વરસમા એક વખત ખોલવામાં આવે છે. એટલે અંદર 540 થી 50 હજાર હતા તે દાન પેટીનો નચુકો તોડી ચોરી ગયાની ફરીયાદ થયેલ છે.