જસદણની શાળામાં મહિલા દિવસની ઉજવણી


જસદણ: આંતરરાષ્ટ્રિય મહિલા દિને, સ્ત્રીઓ માટે જસદણમાં વિવિધ પ્રકારની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ગસુશોભન, શાળાસુશોભન, રમતગમત તેમજ શિક્ષણ ઉપયોગી પ્રવૃતિઓની સાથોસાથ સ્પોટર્સ વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.(તસવીર: ધર્મેશ કલ્યાણી)