વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સ દ્વારા ધોરણ 10ના પરીક્ષાર્થીને તીલક કરી શુભેચ્છા પાઠવેલ


વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સ દ્વારા તા. 12-3-2018ને સોમવારે સવારે 9:30 કલાકે વિસાવદર ગર્લ સ્કુલમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં બેઠેલા પરીક્ષાર્થીને મોઢુ મીઠુ કરાવી કુમકુમ તીલક કરી શુભેચ્છા પાઠવેલ હતી. જેમાં ટ્રસ્ટી-અબુલીભાઇ હરાણી, ન.પા. સભ્ય વિમળાબેન દુધાત્રા, આર.સી.સી. પ્રમુખ રમણીક દુધાત્રા, વિજય રીબડીયા, મહેશ નિમાવત, વિપુલ ગોસાઇ, આચાર્ય જયશ્રીબેન શુકલ હાજર રહેલ હતી.