જેતપુરમાં મહિલાઓને સહાય


જેતપુર નગરપાલિકા ધ્વરા વિવિધ યોજના હેંઢલ મહિલા રોજગારી માટે તાલીમ આપવમાં આવે છે જેમાં પીક રીક્ષા પ્રોજેક્ટ યોજના હેડળ જેતપુર ની 10 મહિલા ઓ એ પેસેન્જર અને લોંડિગ રીક્ષા ની તાલીમ મેળવીમ .......ત્યાર બાદ જેતપુર નવાગઢ નગરપાલિકા ધ્વરા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ સંબસીડી વાળી લોન આપવી પાંચ (5) બહેનો ને આજે 3 લોડિંગ રીક્ષા અને 2 પેસેન્જર રીક્ષા આપવમાં આવી આજી ચાર બીજી બહેનો ને આપવમાં આવશે