જામનગરમાં મહિલા સંમેલન યોજાયું

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં અંતરાષ્ટ્રિય મહિલા સંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર પ્રતિભાબેન કનખરા,ધારાસભ્ય હકુભા જાડેજા, પૂર્વ ધારાસભ્ય વસુબેન ત્રિવેદી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ,શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા,કલેકટર રવિશંકર,ડીડીઓ મુકેશ પંડ્યા,મ્યુ.કમિશ્નર આર.બી.બારડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. અને મહિલા સશક્તિકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા આહ્વાન કર્યું હતું. (તસવીર:સુનિલ ચુડાસમા, જામનગર)