બિહારમાં લોકસભાની બેઠકોની વહેંચણી એનડીએ માટે પડકારરૂપ

નવી દિલ્હી તા. 13
વર્ષ 2019ની લોક્સભા ચૂંટણી પહેલા બિહારમાં એનડીએના ગઠબંધન પક્ષો વચ્ચે બ્ોઠક્ોની વહેંચણીન્ો લઇને મોટી તક્લીફ ઉભી થઇ શક્ે છે. એનડીએમાં હાલના સમયમાં બિહારમાં ચાર પક્ષો સામેલ છે. જેમાં રામવિલાસ પાસવાનની લોક્જનશકિત પાર્ટી, ઉપ્ોન્દ્ર ક્ુશવાહની રાષ્ટ્રીય લોક્ સમિતિ પાર્ટીનો સમાવેશ થાય છે. આબંન્ો પક્ષોની પાસ્ો નવ લોક્સભા સીટો છે. આવી સ્થિતિમાં એનડીએ માટે 40 લોક્સભા સીટવાળા બિહાર રાજ્યમાં બ્ોઠક્ોની વહેંચણીન્ો લઇન્ો મોટી તક્લીફ ઉભી થઇ શક્ે છે. આ ચાર પક્ષોના વરિષ્ઠ ન્ોતાઓ સાથે હાલમાં જ વાતચીત ક્રવામાં આવી હતી. ભાજપ અને નીતિશક્ુમારના જેડીયુએ 2004માં ચૂંટણી 26-14, 2009માં ચૂંટણી 25-15ની વહેંચણી સાથે લડી હતી જેમાં જેડીયુએ 20 સીટો જીતી હતી. ભાજપન્ો 12 સીટો ઉપર જીત મળી હતી. અલબત્ત 2014માં નરેન્દ્ર મોદીન્ો વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર ક્રવામાં આવ્યા બાદ નારાજ થઇન્ો નીતિશક્ુમારે છેડો ફાડી લીધો હતો. બંન્ો પાર્ટીઓ જુદા જુદા સ્તર ઉપર ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપ્ો એક્લા હાથે 22 સીટો જીતી હતી. જ્યારે ભાજપના નવા સાથી પક્ષ એલજેપીએ સાત લોક્સભા સીટો પર ચૂંટણી લડીન્ો છ ઉપર જીત મેળવી હતી.
આરએલએસપીન્ો ચારમાંથી ત્રણ સીટો મળી હતી. ક્ેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન્ો ક્હૃાું છે ક્ે, 2019માં આ છ સીટો ઉપર ચૂંટણી લડશે ક્ે ક્ેમ ત્ો અંગ્ો પ્ાૂછવામાં આવતા ત્ોમણે ક્હૃાું હત્ાું ક્ે જ્યારે પક્ષો મળી ગયા છે ત્યારે દિલ પણ મળી જશે. તમામ વિવાદોનો ઉક્ેલ લાવવામાં આવશે. અમારી પાસ્ો છ સીટો છે જે પ્ૌક્ી મોટાભાગની સીટો લઘુમતિ સમુદાયવાળા છે. જીતનરામ માંઝી જેવા લોક્ો પહેલાથી જ એનડીએ છોડીન્ો જઇ ચુકયા છે. જેડીયુના એક્ વરિષ્ઠ ન્ોતાએ ક્હૃાું છે ક્ે, પાસવાનન્ો ક્ોઇ મોટી સમજૂતિ ક્રવાની ફરજ પડી શક્ે છે. એલજેપીની પાસ્ો છ સાંસદ છે પરંત્ાુ ત્ોમની પાસ્ો માત્ર બ્ો ધારાસભ્યો છે.