‘અમિતાભ’ બચ્ચનની તબિયત લથડી

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત લથડી : હાલમાં જોધપુર ખાતે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શુટીંગ કરી રહ્યા છે બીગ-બી : મુંબઈના ડોકટરોની ટીમ જોધપુર પહોંચી