ર8પ દર્દીઓને મળી ગુરૂદ્રષ્ટી


રાજકોટ તા.14
રમેશભાઇ નંદાણીના જન્મદિવસ નિમિત્તે હ.સ્વ.દર્શનભાઇ નંદાણી તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પીટલના સંયુકત ઉપક્રમે યોજાયેલા નેત્રયજ્ઞમાં ર8પ દર્દીઓના મોતિયા સફળ ઓપરેશનો કરાયા હતા.