શ્રી કૃષ્ણ ચિકિત્સાલયમાં ફિઝીયોથેરાપીની સેવા


રાજકોટ તા,14
લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ સંચાલીત શ્રી કૃષ્ણ ચિકિત્સાલય (કનક રોડ એસ.ટી. પાછળ) ગરદન, કમરના મણકાના દુખાવા, પેરેલીસીસ, હેમીપ્લાજીયા, હાડકાના ઓપરેશન બાદની જરૂર મુજબની સારવાર બાળકોની જન્મ સમયે થતી મુશ્કેલી સમયે થયેલ ખોડ-ખાંપણ જેવી કે સેરેબ્રલ, પાલ્સી માટેની અદ્યતન સારવારના નિષ્ણાંત ફીજીયાથેરાપીસ્ટ ડો.બંશરી સવારે 10:30 થી 12:30 સોમથી શની ડો.કૃપા રાયઠઠા સાથે 5 થી 6 સોમથી શનીવાર દરમીયાન સેવા આપશે.