આજના દિવસ નો ઈતિહાસ

1833માં લ્યુસી હાબ્સ ટેલર પ્રથમ મહિલા ડેન્ટિસ્ટનો જન્મ.
1931માં ભારતની પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમ આરા’નું પ્રદર્શન થયુ.
1965માં બોલીવુડમાં મિસ્ટર પરફેકટનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનનો જન્મ.