આવાસ યોજનાની મારા ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે


કોડીનાર તાલુકાના સિંધાજ ગામના વતની સોચા લાભુબેન ગોવિંદભાઇને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રૂા 30 હજારનો એચ મહીલા સંમેલનમાં અર્પણ કરાયો હતો. સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે આવાસ યોજના થકી મારા ઘરમાં ઘરનું સ્વપ્ન સાકાર થશે. (તસવીર:- રાજેશ ઠકકર-વેરાવળ)