દામનગરમાં રામકથા


દામનગર તા,14
દામનગર શહેરમાં રામચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞ મોગલધામ ખાતે યોજાશે આગામી તા18/3થી તા26/3 રામચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞમાં કથામાં આવતા પ્રસંગોનેે ઉજવાશે. કથાનું પ્રથમ સત્ર રોજ બપોરના 3-30કલાકથી સાંજના 6-30 અને બીજું સત્ર રાત્રે 8-00 કલાકથી 11-00 કલાક સુધી કથા માં દરરોજ પ્રસાદ બપોર ના 12-30 અને સાંજે 7-30 કલાકે રામ ચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞ વિદ્વાન વક્તા ષડદર્શનાચાર્ય બઢડાના ઘનશ્યામદાસ બાપુ ના વ્યાસસને યોજાશે.