હળવદમાં સ્વામીનારાયણ મંદિરનો પાટોત્સવ યોજાયો


હળવદ-સરા રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ સોસાયટી પાસે આવેલા મુળી તાબાનાં સ્વામીનારાયણ મંદિર ખાતે 11 મો પાટોત્સવ સ્વામી શ્રીજીસ્વરૂપ દાસજીની નિશ્રામાં આયોજન કરવામાં આવેલ હતુ. (તસ્વીર: હરીશભાઈ રબારી,હળવદ)