ગેટ ટુ ગેધર કાર્યક્રમ સંપન્ન

મોટી સંખ્યામાં યુવક-યુવતીઓની ઉપસ્થિતિ
વેરાવળ તા. 14
વેરાવળ લોહાણા મહાજન પ્રેરીત લોહાણા સગપણ સમિતિના ઉપક્રમે લોહાણા મહાજન વાડી ખાતે પારીવારીક ગેટ ટુ ગેધર યોજયેલ હતો.
આ કાર્યક્રમમાં વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઇ તન્ના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટય કરેલ ત્યારે ગુજરાતના મુખ્ય લોહાણા મહાજનોના પ્રમુખો સગપણ માટે ફી સેવા આપતા પ્રતિનિધીઓ હાજર રહેલ તેમજ ઈન્ડિયન રેંડકોસ સોસાયટી ગુજરાત સ્ટેટ લાંચ તથા લોહાણા મહાજનનાં ઉપક્રમે લોહાણા જ્ઞાતિ માટે થેલેસેમીયા નાબુદી અભીયાન અતર્ગત નજીવા દરે થેલેસેમીયા ટેસ્ટ રીપોર્ટ ક્રાવાનું આયોજન થયેલ જેમાં જ્ઞાતિના 64 લોકોએ ટેસ્ટ કરાવી થેલેસેમીયા નાબુદી અભીચાંન તરફ પ્રયત્ન કરેલ જેમાં ઈન્ડિયન રેડડોસ સોસાયટી ગીર-સોમનાથ બાંચના સભ્યો તેમજ પરાગભાઈ ઉનડકટેં જહૈંમત ઉઠાવેલ હતી.
આ ગેટ ટુ ગેઘર પારીવારીંક્ હોવાથી ગુજરાત તેમજ ગુજરાત બહારના ફળ ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયેલ અને 250 થી પણ વધુ યુવક યુવતિઓ તેમજ તેમના વાલીઓ લોહાણા મહાજન વાડીના પટાંગણમાં પારીંવારીંક માહોલમાં સગપણ કાર્ય માટે ઉપસ્થિત રહી પોતાનો પરીચય આપેલ હતો. આ ગેટ ટુ ગેધરમાં રજીસ્ટ્રેશન ફી રૂા.200 હતી જે હાજર રહેલ તમામ ઉમેદવારોને રજીસ્ટ્રેશ્ન કાઉન્ટર પરથી પરત આપવામાં આવેલ અને આ કાર્યક્મમાં લોહાણા મહાજન પ્રમુખ તથા કારોબારી સભ્યો લોહાણા યુવક મંડળ ક્મીટીં, મહીલા મંડળના સભ્યો ઉપસ્થિત રહેલ હતા.
આ ગેટ ટુ ગેદ્યરમાં મુખ્ય અતિથી તરીકે પઘારેલા રાજકોટના મનુભાઈ મીરાણી, તાલાળાના નીતીનભાઈ છગ, મોરબી થી મહેશભાઈ રાજા તેમજ અનેક મુખ્ય શહેરોના મહાજનોના પ્રમુખો તથા હોદેદારોનીં પ્રેરક ઉપસ્થિતીથી ઉમેદવારોને પ્રભાવીત કરેલ હતા.
આ ગેટ ટુ ગેઘરમાં થચેલ તમામ રજીસ્ટ્રેશનની ટુંકી વિગત સમગ્ર લોહાણા સમાજને ઉપયોગી થાય તેવા હેતુથી એક ઈ-બુક્ બનાવવામાં આવેલ છે. જે પી.ડી.એફ ફાઈલ દ્રારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે ઈ-બુક્ ફી માં મેળવવા મો. નં. . 94271 84789, 98980 42042, 98258 40618, 92750 66360 પર એસ.એમ.એસ. કરી ઈબુક્ મેળવી શકાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિજનોંએ તન, મન અને ઘન થી આપેલ સહકાર હતો, લોહાણા મહાજન સગપણ સમીતી દ્વારા યોજેલ ગેટ ટુ ગેઘરને સફળ બનાવવા મહાજન પ્રમુખ વિક્મભાઇ તન્ના, દીનેશભાઇ રાયઠઠા, અનિષભાઇ રાચ્છ, કીંરીટભાઇ હનડક્ટ, ગોરઘનભાઈ ઘનેશા, જથતભાઇ સોમેયા, દીપકભાઇ ખીરેયા, ગોરઘનભાઈ નથવાણી, ચેતનભાઇ રૂપારેલીયા, દિવ્ચેશભાઇ રાયઠઠા, રમેશભાઇ જીમુલીંયા, ખીલનભાઇ પોપટ, મઠેશભાઇ રાજપોપટ સહીતનાએ જહેંમત ઉઠાવેલ હતી. (તસ્વીર : રાજેશ ઠકરાર)