ધોરાજીમાં નન્હી પરી અવતરણની ઉજવણી...


ધોરાજીના સેવાભાવી ગાયનેક ડોકટરની ગ્લોબલ હોસ્પીટલના ડો.પ્રશાંત રામાણીની હોસ્પીટલ ખાતે વિશ્ર્વ મહિલા દિવસે નન્હીપરી અવતરણની ઉજવણી કરાઈ હતી. (તસ્વીર: ચેતન ત્રિવેદી-ધોરાજી)