વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારા મારી, વિક્રમ માડમે માઈક તોડી કર્યો હુમલો

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્ર્નોત્તરી પુરી થયા બાદ ઝીરો અવર્સમાં કોંગ્રેસના બે ધારાસભ્યો અમરીશ ડેર અને વિક્રમ માડમને અધ્યક્ષે બોલવાની તક ના આપતા અકળાઈ ઉઠ્યા હતા. અકળાયેલા વિક્રમ માડમે પોતાની બેઠકનું માઈક તોડી ભાજપના ધારાસભ્યો પર હુમલો કર્યો