વોટ્સએપ વુમન કલબ

Hi friends..
કેમ છો
મજામાં ને...
ગુજરાત મિરર દ્વારા વિશ્ર્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી."ઉડાન- અ જર્ની ફોર સક્સેસ જેમાં એ દરેક મહિલા સહભાગી બની હતી કે જેણે ૂજ્ઞળફક્ષ મિરરમાં પોતાનો ફાળો આપ્યો હતો, ઉડાનમાં જેની મુલાકાત આપણે કરી હતી એ સિવાય પણ અનેક મહિલાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શ્રીમતી અંજલીબેન રૂપાણી અને અનેક સફળ મહિલાઓની હાજરીમાં ખુબ જ સુંદર કાર્યક્રમ યોજાયો. આ દરેક મહિલાઓને આપણે વોટ્સએપ ૂજ્ઞળફક્ષ ક્લબમાં સ્થાન આપ્યું છે.
જો આપ પણ વુમન ક્લબમાં જોડાવા માંગતા હો તો અમને
96626 88888 નંબર પર તમારું નામ લખી મેસેજ કરો.અને હા વુમનક્લબમાં તમે તમારા વિચારો, તમારી કૃતિ, તમે બનાવેલ કોઈપણ નવી વસ્તુ ને મોકલીને તમારી વાત બધા સુધી પહોંચાડી શકો છો.
ફરી આવતા અંકે મળીશું
બાય...