જૈન સોશ્યલ મહિલા ક્રિએટીવ ગ્રુપ દ્વારા કાલે બોલીવુડ ગેઈમ્સ


રાજકોટ તા,13
જૈન સોશ્યલ મહિલા ક્રિએટીવ ગ્રુપ દ્વારા કાલે સાંજે 4 વાગ્યે ભગવાન ભુવન વાડી ખાતે વિવિધ ગેઈમ્સ જ્ઞાન સાથે ગમ્મત બોલીવુડ ગેઈમ્સ રાખવામાં આવી છે તેમજ લક્કી ડ્રોનો સમય 4 થી 4:30 સુધી રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.