શ્રીજી સર્વે જ્ઞાતિ મેરેજ બ્યુરો દ્વારા પરિચય સંમેલન


શ્રીજી સર્વે જ્ઞાતિ મેરેજ બ્યુરો દ્વારા કોઇપણ જ્ઞાતિના લગ્નોત્સુકો માટે દર મહિનાના છેલ્લો રવિવારે સાંજે 4 થી 8 વાગ્યા સુધી પરિચય પસંદગી સંમેલનનું આયોજન કરાયું છે. તેમા તમામ જ્ઞાતિના કુંવારા, વિધુર, વિધવા, ડાયવોર્સી વગેરે યુવક-યુવતી ભાગ લઇ શકશે. વધુ વિગત માટે જયેશભાઇ ટાંક મો. 85117 74167 મહેશ્ર્વરી મેઈન રોડ, લુહાર જ્ઞાતિની વાડીની સામે દેવપરા કોઠારીયા મેઈન રોડ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. શ્રી કૃષ્ણ ચિકિત્સાલયમાં સ્ત્રીરોગની સારવાર
શ્રી કૃષ્ણ ચિકિત્સાલય (કનક રોડ, એસ.ટી. પાછળ), સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.હિના એસ.પોપટ દર સોમ-બુધ સવારે 10 થી 11 તથા સાંજે 4 થી 5 તથા ડો.વર્ષાબેન ધ્રુવ મંગળ- શની સાંજે 4 થી 5 વ્યંધત્વ, પ્રદર, પ્રેગ્નસી, ગર્ભાશયની ગાંઠ, અંડાશયની ગાંઠ વિગેરે માટે રાહતદરે સેવા આપશે.