ગુરૂવારે બહેનો માટે નિ:શુલ્ક આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ


રાજકોટ તા.13
સ્વ.ને.ડી.ભાતેલીયા સ્મૃીત સંસ્થાના ઉપક્રમે ગુરૂવાર તા.15 ના ડો.જાગૃતિબેન પી. લિમ્બાચીયાને ત્યાં શિવધામ શોપ નં. 1, પુષ્કરધામ, વિમલનગર મેઈન રોડ, ઢી.એચ.એલ. વિધાલય પાસે સવારે 10:30 થી 12:15 અને સાંજે 5:30 થી 6:30 વાગ્યા સુધી બહેનો માટે નિ:શુલ્ક આયુર્વેદીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન રાજેશ જે. ભાતેલીયાના માર્ગદર્શન હેઠળ કરાયા છે.