Sports

ભારત-પાક. (ક્રિકેટ) જંગ  જોવાના દોઢ લાખ રૂપિયા! ભારત-પાક. (ક્રિકેટ) જંગ જોવાના દોઢ લાખ રૂપિયા!

દુબઈ તા,18છ રાષ્ટ્ર વચ્ચે વન-ડે મેચોની એશિયા કપ સ્પર્ધામાં બુધવારે બે કટ્ટર હરીફ રાષ્ટ્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ માટે હોસ્પિટલિટી સ્ટેન્ડની....

September 18,2018 12:00 AM

આજે ટીમ ઈન્ડિયા V/S  હોંગકોંગનું ટ્રેલર: પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત આજે ટીમ ઈન્ડિયા V/S હોંગકોંગનું ટ્રેલર: પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત

નવી દિલ્હી તા.18પ્રબળ ભારત છ રાષ્ટ્રની એશિયા કપ સ્પર્ધામાં આજે રમાનારી પોતાની આરંભિક મેચમાં નબળી ગણાતી હોંગકોંગની ટીમ સામે પ્રચંડ વિજય મેળવવાના પ્રયાસમાં....

September 18,2018 12:00 AM

ટીમ ઇન્ડિયાને ચિયર કરવા બાઇક કુરબાન ટીમ ઇન્ડિયાને ચિયર કરવા બાઇક કુરબાન

 સચિનનો જબરો ફેન દુબઈ જશેનવીદિલ્હી તા,18ભારતીય ક્રિકેટ ટીમ દુનિયાના કોઇ પણ ખુણામાં રમે. સુધીર કુમાર તેમને ચીયર કરવા પહોંચી જાય છે. સચિન તેંડુલકરના આ જબરા....

September 18,2018 12:00 AM

ટીમમાં ‘ચેતન’ લાવવા શાસ્ત્રીને કાઢો: ચૌહાણ ટીમમાં ‘ચેતન’ લાવવા શાસ્ત્રીને કાઢો: ચૌહાણ

નવી દિલ્હી તા.17 પૂર્વ ટેસ્ટ ક્રિકેટર ચેતન ચૌહાણે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં ભારતને મળેલા 1-4ના પરાજય માટે રવિવારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને....

September 17,2018 12:00 AM

ઓસિ. સીરિઝ પહેલાં મુખ્ય  ખેલાડીઓને ‘આરામ’ અપાશે ઓસિ. સીરિઝ પહેલાં મુખ્ય ખેલાડીઓને ‘આરામ’ અપાશે

મુંબઇ તા.17હાલમાં જ ઈંગ્લેન્ડમાં સમાપ્ત થયેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના કંગાળ દેખાવને પગલે વડા પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદે કહ્યું છે કે ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા....

September 17,2018 12:00 AM

સચિન પાંચ ગણા નફ્ફે  ફૂટબોલ ફ્રેન્ચાઇઝી વેચશે સચિન પાંચ ગણા નફ્ફે ફૂટબોલ ફ્રેન્ચાઇઝી વેચશે

મુંબઇ તા.17સચિન તેંડુલકર ઇન્ડિયન સુપર લીગ ફૂડબોલ ફ્રેન્ચાઇઝી કેરાલા બ્લાસ્ટર્સમાં તેના હિસ્સાને વેચી રહ્યો છે. દુબઇ સ્થિત બિઝનેસમેન યુસુફ અલી દ્વારા નિયંત્રીત....

September 17,2018 12:00 AM

મિતાલીની સદી એળે ગઇ: ભારત હારી ગયું મિતાલીની સદી એળે ગઇ: ભારત હારી ગયું

કરુનાયકે તા.17શ્રીલંકાની મહિલાઓએ ભારતની સમોવડી ટીમને રવિવારે અહીં ત્રીજી અને આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ત્રણ વિકેટથી હરાવતા પ્રવાસી કેપ્ટન મિતાલી રાજે....

September 17,2018 12:00 AM

આજથી એશિયા કપ 19મીએ ભારત-પાક. જંગ આજથી એશિયા કપ 19મીએ ભારત-પાક. જંગ

દુબઇ તા.15છ ટીમ વચ્ચેની એશિયા કપ સ્પર્ધા આવતીકાલથી અહીંના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ દીઠ 50 ઓવરવાળી વન-ડે ઈન્ટરનેશનલ મેચો સ્થાનિક સમય....

September 15,2018 12:00 AM

102 વર્ષના દાદીમાએ  દૌડમાં જીત્યો વર્લ્ડ મેડલ! 102 વર્ષના દાદીમાએ દૌડમાં જીત્યો વર્લ્ડ મેડલ!

નવીદિલ્હી તા.15પંજાબના 102 વર્ષના મન કૌરે વર્લ્ડ એથલીટ ચેમ્પિયનશિપની 200મી દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે સ્પેનમાં આયોજિત વર્લ્ડ માસ્ટર્સ એથલીટ....

September 15,2018 12:00 AM

વર્લ્ડ શૂટિંગમાં ટ્વિન્સ  બ્રધરના ટ્વિન્સ મેડલ વર્લ્ડ શૂટિંગમાં ટ્વિન્સ બ્રધરના ટ્વિન્સ મેડલ

ચાંગવોન તા.14આઈએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટરોએ જૂનિયર વર્ગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતના જોડિયા ભાઈઓની જોડી ઉદયવીર સિદ્ધુ અને રાજકંવર....

September 14,2018 12:00 AM