Science & technology

...તો હવે ડિલીટ નહીં કરી શકો Whatsapp પર મોકલેલા મેસેજ ! ...તો હવે ડિલીટ નહીં કરી શકો Whatsapp પર મોકલેલા મેસેજ !

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જેના પગલે ઉયહયયિં રજ્ઞિ ઊદયિુજ્ઞક્ષય ફીચરમાં પણ અપડેટ આવશે. આ ફીચરમાં યૂઝર ચેટ દરમિયાન....

October 17,2018 12:00 AM

સેમસંગ ગેલેક્સી W2019માં હશે બે સ્ક્રીન સેમસંગ ગેલેક્સી W2019માં હશે બે સ્ક્રીન

સાઉથ કોરિયાની કંપની સેમસંગ ટૂંક સમયમાં જ પોતાનો ફ્લિપ ફોન સેમસંગ ગેલેક્સી ઠ2019 લોન્ચ કરવાની છે. તેને તાજેતરમાં જ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જોવામાં આવ્યો....

October 17,2018 12:00 AM

શાઓમીના આ સ્માર્ટફોને બનાવ્યો રેકોર્ડ, વેચાયા 1 કરોડ યુનિટ શાઓમીના આ સ્માર્ટફોને બનાવ્યો રેકોર્ડ, વેચાયા 1 કરોડ યુનિટ

આ વર્ષે માર્ચમાં ચીનની કંપની શાઓમીએ પોતાના છયમળશ 5અના પચાસ લાખ યુનિટ્સ વેચાયા હોવાની વાત કરી હતી. આ વાતની જાણકારી કંપનીએ જ આપી હતી. હવે 6 મહિના પછી કંપનીએ ફરી....

October 17,2018 12:00 AM

ફેસબુક ગ્રુપ ચેટમાં હવે 250  મેમ્બર સાથે વાતચીત શક્ય ફેસબુક ગ્રુપ ચેટમાં હવે 250 મેમ્બર સાથે વાતચીત શક્ય

નવી દિલ્હી તા.16સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકે પોતાના યુઝર્સ માટે નવું ફિચર રોલઆઉટ કર્યું છે. આ ફિચર પ્રમાણએ કંપનીના ગ્રુપ ચેટ ફિચરમાં હવે 250 લોકો સાથે વાત....

October 16,2018 12:00 AM

વોટ્સએપ મેસેજમાં થયો મોટો ફેરફાર વોટ્સએપ મેસેજમાં થયો મોટો ફેરફાર

નવી દિલ્હી: વોટ્સએપે છયભશાશયક્ષિં હશળશિં અપડેટ કરી છે. છયભશાશયક્ષિં હશળશિં અપડેટ કરવાનો અર્થ છે કે જો તમે કોઈને મોકલેલો મેસેજ ડિલીટ કરો છો, પરંતુ જો યૂઝરને....

October 15,2018 12:00 AM

ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે  માંસાહાર ઘટાડો: વૈજ્ઞાનિકો ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે માંસાહાર ઘટાડો: વૈજ્ઞાનિકો

 જો પશ્ર્ચિમી દેશો માંસના વપરાશમાં 90% ઘટાડો નહીં કરે તો 2050 સુધીમાં 10 બિલિયન લોકોની માઠી દશાપેરિસ તા,12વૈજ્ઞાનિકોના અભિપ્રાય મુજબ પૃથ્વીના વાતાવરણમાં આવતા....

October 12,2018 12:00 AM

ફેસબુક યૂઝર્સે ઇન્ટરનેટ પર મોટાપાયે ચાલી રહેલા આ સ્કેમ અંગે જાણવું છે જરૂરી ફેસબુક યૂઝર્સે ઇન્ટરનેટ પર મોટાપાયે ચાલી રહેલા આ સ્કેમ અંગે જાણવું છે જરૂરી

ફેસબુકના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, હાલમાં યૂઝર્સ સાથે છેતરપિંડી કરતો એક મેસેજ વાઇરલ થયો છે. આ મેસેજ વાંચ્યા પછી યૂઝર્સને એવું લાગશે કે તેમના એકાઉન્ટ સાથે....

October 10,2018 12:00 AM

વોટ્સએપ એન્ડ્રોઇડમાં  પિક્ચર-ઈન-પિકચરનું ફિચર વોટ્સએપ એન્ડ્રોઇડમાં પિક્ચર-ઈન-પિકચરનું ફિચર

 વોટ્સએપમાં કોઈ વીડિયો લીંક આવશે તો પિકચર-ઈન-પિકચર (પીઆઈપી) મોડમાં વીડિયો જોઈ શકાશેનવીદિલ્હી તા,5વોટ્સએપએ તાજેતરમાં તેના બીટા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં....

October 05,2018 12:00 AM

તમારા મોબાઈલ નંબરનો કંઈક આવી રીતે ઉપયોગ કરી રહ્યું છે ફેસબુક, જાણો છો ! તમારા મોબાઈલ નંબરનો કંઈક આવી રીતે ઉપયોગ કરી રહ્યું છે ફેસબુક, જાણો છો !

તમારા નંબરનો ફેસબુક કાંઈક આવી રીતે ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા કંપની ફેસબુકે આ વાત સ્વીકારી છે કે તે પોતાના યુઝર્સના મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે. મીડિયા રિપોર્ટ્સ....

October 03,2018 12:00 AM

તો ભારતમાં વોટ્સએપ પર મૂકાઈ જશે પ્રતિબંધ ! તો ભારતમાં વોટ્સએપ પર મૂકાઈ જશે પ્રતિબંધ !

ઓગસ્ટથી જ ભારત સરકાર અને વોટ્સએપ વચ્ચે ફેક ન્યૂઝને લઈને મતભેદ ચાલી રહ્યા છે. ભારત સરકારે વોટ્સએપથી મેસેજિસ ટ્રેક કરવાની મંજૂરી આપવા માટે કહ્યું હતું. પરંતુ,....

September 26,2018 12:00 AM