Rajkot

નિકાસકારોને ઇ-વે બિલમાંથી મુક્તિ આપવા માંગ નિકાસકારોને ઇ-વે બિલમાંથી મુક્તિ આપવા માંગ

રાજકોટ ચેમ્બર દ્વારા જીએસટી ચીફ કમિશનરને રજૂઆત રાજકોટ, તા.20રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઓ જીએસટી કાયદામાં નિકાસકારોને ઇ-વે બિલની જોગવાઇ સાથે....

October 20,2018 12:00 AM

હવે પાર્કિંગ-પ્લેસ અને મેદાન વિના સ્કૂલોને મંજૂરી નહીં મળે હવે પાર્કિંગ-પ્લેસ અને મેદાન વિના સ્કૂલોને મંજૂરી નહીં મળે

અમદાવાદ તા,20ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક નવી સ્કૂલો ખોલવા માંગતા ટ્રસ્ટો પાસેથી અરજીઓ મંગાવવામાં....

October 20,2018 12:00 AM

સોમનાથ-3ના 170 મકાનનું ડિમોલિશન નહીં કરાય સોમનાથ-3ના 170 મકાનનું ડિમોલિશન નહીં કરાય

 બગીચા માટેનો રીઝર્વ પ્લોટ અન્યત્ર ફાળવીને કપાતમાં જતા 170 મકાનને બચાવી લેવાશે આજની સાધારણ સભામાં તત્કાલ દરખાસ્ત મુકાઇ અને મંજુર પણ થઇ ગઇ, હવે સરકારી ઔપચારીકતા....

October 20,2018 12:00 AM

પ્રેક્ષક ગેલેરી ખોલો, બોર્ડમાં કોંગ્રેસનો મેયરને ઘેરાવ પ્રેક્ષક ગેલેરી ખોલો, બોર્ડમાં કોંગ્રેસનો મેયરને ઘેરાવ

 કોંગ્રેસે વિરોધ નહીં કરતા સર્વાનુમતે દરખાસ્ત મંજૂર, સામ-સામે આક્ષેપબાજી વૃક્ષારોપણ મુદ્દે કોંગી નગરસેવિકા જાગૃતિબેન ડાંગરે મેયરને પ્લાસ્ટિકના ફૂલ....

October 20,2018 12:00 AM

ચૂંટણીપંચ ઇલેકશન મોડમાં: સૌરાષ્ટ્રના 8 જિલ્લાના EVM  આવ્યા ચૂંટણીપંચ ઇલેકશન મોડમાં: સૌરાષ્ટ્રના 8 જિલ્લાના EVM આવ્યા

રાજકોટ તા.20રાજકોટ સહિત રાજ્યની ર6 લોકસભા બેઠકની ચૂંટણીની કવાયત તેજ કરી દેવામાં આવી છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં નવા ઇવીએમ મશીન આવી જતા ફસ્ટ ચેકીંગ....

October 20,2018 12:00 AM

હેટ્રિક ઘટાડો... પેટ્રોલમાં 37  પૈસા, ડીઝલમાં 11 પૈસા ઘટ્યા હેટ્રિક ઘટાડો... પેટ્રોલમાં 37 પૈસા, ડીઝલમાં 11 પૈસા ઘટ્યા

રાજકોટ તા.20સતત વધતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં હવે થોડીક રાહત મળતી દેખાઇ રહી છે અને પેટ્રોલ-ડિઝલના ભાવમાં હેટ્રીક ધટાડો નોંધાયો છે આજે સતત ત્રીજા દિવસે ભાવ ઘટતા....

October 20,2018 12:00 AM

સોમવારથી રાજકોટ સહિત  રાજ્યભરના તલાટીઓની હડતાળ સોમવારથી રાજકોટ સહિત રાજ્યભરના તલાટીઓની હડતાળ

બે મહિનાથી રજૂઆત છતાં પ્રશ્ર્નનો નિકાલ નહીં થતા સોમવારથી બેમુદતી હડતાળરાજકોટ તા.20રાજકોટ સહિત રાજ્યભરના તલાટીમંત્રીઓના પ્રશ્ર્ને બે મહિનાથી ચાલતું આંદોલન....

October 20,2018 12:00 AM

સોમવારે પેરામેડિકલની સરકારી કોલેજોની ખાલી બેઠકમાં ત્રીજો રાઉન્ડ સોમવારે પેરામેડિકલની સરકારી કોલેજોની ખાલી બેઠકમાં ત્રીજો રાઉન્ડ

 24મીથી બેઠક ફાળવણી કરાશે : પ્રવેશ સમિતિની જાહેરાતરાજકોટ તા,20પેરામેડિકલમાં બે ઓનલાઈન રાઉન્ડ બાદ હવે પ્રવેશ સમિતિ દ્વારા માત્ર સરકારી કોલેજોની ખાલી બેઠકો....

October 20,2018 12:00 AM

કલેક્ટર કચેરીની દીવાલો બની ગઇ ‘વર્ટિકલ ગાર્ડન’ કલેક્ટર કચેરીની દીવાલો બની ગઇ ‘વર્ટિકલ ગાર્ડન’

રાજકોટ તા.20રાજકોટ જિલ્લા સેવા સદન રાજ્યની પ્રથમ એવી કલેકટર કચેરી બનવા જઇ રહી છે કેજેની તમામ દિવાલો વર્ટીકલ ગાર્ડનથી મઢવામાં આવી છે ! અત્યાર સુધી કેમ્પસમાં....

October 20,2018 12:00 AM

જનરલ બોર્ડમાં શાસક-વિપક્ષની નૌટંકી, બકાલા માર્કેટ જેવા દૃશ્યો જનરલ બોર્ડમાં શાસક-વિપક્ષની નૌટંકી, બકાલા માર્કેટ જેવા દૃશ્યો

એક ઔર ડ્રામા: રાજકોટમાં પીવાના પાણી સહિતના પાયાના પ્રશ્ર્નોથી લઈને આજી અને રાંદરડામાં માછલાનાં કમોત સુધી અનેક મુદ્દે શહેરીજનો ઈચ્છી રહ્યા હતા કે વિપક્ષ....

October 20,2018 12:00 AM