Porbandar

પોરબંદરમાં સસ્તા ભાવે નકલી સ્પ્રેના સેલમાં પોલીસનો દરોડો

પોલીસે સ્પ્રેનો નાશ કર્યો : રાજસ્થાનના શખ્સોએ રોડ ઉપર ‘મેળા’ ઊભા કર્યાં’તાપોરબંદર,તા.18પોરબંદરના ખીજડીપ્લોટમાં પોલીસ ચોકી સામે જ પરપ્રાંતિયોએ મેલાના....

April 18,2018 12:00 AM

આદિત્યાણાના ડબલ મર્ડરમાં ચૂંટણીના વેરઝેર કારણભૂત આદિત્યાણાના ડબલ મર્ડરમાં ચૂંટણીના વેરઝેર કારણભૂત

વિપક્ષી નેતા સહિત સાત શખ્સોએ ઢીમ ઢાળી દીધુ ભાજપના જ સુધરાઈ સદસ્ય એવા વિપક્ષી નેતા સહિત પાંચની ધરપકડબે શખ્સોની શોધખોળ: આદિત્ય ગામમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે....

April 17,2018 12:00 AM

આદિત્યાણામાં ભાજપના નગરસેવક સહિત બેની હત્યા આદિત્યાણામાં ભાજપના નગરસેવક સહિત બેની હત્યા

ચૂંટણીના વેરઝેર અને જુના મનદુ:ખના કારણે લોથ ઢળ્યાની ચર્ચા મોડી રાત્રે ત્રણ શખ્સોએ છરી-પાઇપના ઘા ઝીંકી ખેલી ખૂનની હોળી; અનીચ્છનીય પ્રત્યાઘાત ટાળવા સજ્જડ....

April 16,2018 12:00 AM

પોરબંદરમાં પિતાની વાત નહીં ગમતા પુત્રીએ કર્યો આપઘાત

ઈતર જ્ઞાતિમાં સગપણ કરવા અંગેનો ઠપકો લાગ્યો માઠો ગળાફાંસો ખાઈ મોત માગતા અરેરાટીપોરબંદર,તા.6પોરબંદરમાં ઇત્તરજ્ઞાતિમાં સગાઇ કરવા ઇચ્છુક સગીરાને પિતાએ સમજાવવા....

April 06,2018 12:00 AM

ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ: પોરબંદરની દિવ્યાંગ નૃત્યાંગનાથી વિશ્ર્વ અચંબિત્ ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ: પોરબંદરની દિવ્યાંગ નૃત્યાંગનાથી વિશ્ર્વ અચંબિત્

‘નાચે મયૂરી’ નિશ્ર્ચલ મન હો તો નાચને કે લિએ ર્પાંવ કા હોના જરૂરી નહી!માત્ર બે વર્ષની વયે રીક્ષા અકસ્માતને કારણે શારીરિક ક્ષતિગ્રસ્ત બનેલી બાળકીનો સંઘર્ષમય....

April 06,2018 12:00 AM

પોરબંદરના ટીંબી નેસમાં પાંચ શખ્સોએ કરી સરપંચની હત્યા પોરબંદરના ટીંબી નેસમાં પાંચ શખ્સોએ કરી સરપંચની હત્યા

ધુળેટી પર આપેલા ઠપકાનો લેવાયો બદલો મંદિરે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે જ હત્યારા શખ્સોએ રસ્તામાં આંતરીને ઢાળી દીધોપોરબંદર,તા.30પોરબંદરના ટીંબીનેશ ગામે....

March 30,2018 12:00 AM

પાક. મરીન સિકયુરિટી દ્વારા વધુ  36 માછીમારોનાં અપહરણ પાક. મરીન સિકયુરિટી દ્વારા વધુ 36 માછીમારોનાં અપહરણ

પોરબંદર તા. 30પાકીસ્તાન મરીન સીકયુરીટી એજન્સીએ ગઇકાલે સાત બોટ અને 4ર માછીમારોના અપહરણ કરી લીધા બાદ ગુરૂવારે વધુ છ બોટ અને 36 માછીમારોને મશીનગનના નાળચે ઉઠાવી....

March 30,2018 12:00 AM

પોરબંદરની વધુ બે બોટ સાથે 42 માછીમારોના અપહરણ પોરબંદરની વધુ બે બોટ સાથે 42 માછીમારોના અપહરણ

ભારતીય જળ સીમામાં ઘૂસી આતંક મચાવવાનું ચાલુ રાખતું પાક. મરીન પોરબંદર, તા.29 છેલ્લા બે દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય દરિયાઇ જળસીમા નજીકથી પોરબંદરની સાત બોટ અને....

March 29,2018 12:00 AM

પોરબંદરમાં પુત્રના હાથે માતાની હત્યા પોરબંદરમાં પુત્રના હાથે માતાની હત્યા

કોઇ કારણોસર બોલાચાલી થયા બાદ માનસિક અસ્થિર મગજના પુત્રે માતાનું માથું અફડાવી મોતને ઘાટ ઉતારી દીધી; આરોપીની શોધખોળ શરૂ કરતી પોલીસ પોરબંદર તા,28પોરબંદરના....

March 28,2018 12:00 AM

માધવપુરને ઐતિહાસિક નગરી તરીકે વિકસાવવા રૂપાણીની જાહેરાત માધવપુરને ઐતિહાસિક નગરી તરીકે વિકસાવવા રૂપાણીની જાહેરાત

માધવપુરમાં માધવરાય-રુક્મિણીના લગ્નના સાક્ષી બનતા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દર વર્ષે માધવપુરનો મેળો રાજય સરકાર યોજશે તેવી જાહેરાત કરતા મુખ્યમંત્રી....

March 28,2018 12:00 AM