National

સુપ્રીમ કોર્ટે કાયદા પ્રધાનને ઝાટકી  નાખ્યા: સરકાર અદાલતો માટે નથી! સુપ્રીમ કોર્ટે કાયદા પ્રધાનને ઝાટકી નાખ્યા: સરકાર અદાલતો માટે નથી!

 સરકારી નિર્ણયોમાં ચંચૂપાતમાં સંયમની કાયદા પ્રધાને વાત કરી હતી ગવર્નન્સમાં ગવર્નમેન્ટ જેવું જ ના હોય ત્યારે શું કરવાનું?નવી દિલ્હી તા,18 દેશની કોર્ટો....

August 18,2018 12:00 AM

અટલજીના સમાધિ સ્થાન મામલે મોદી સરકારે ખાધી થાપ અટલજીના સમાધિ સ્થાન મામલે મોદી સરકારે ખાધી થાપ

 ભારત રત્ન અટલજીને રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળે નાનકડું સ્થાન અપાયું તે યોગ્ય છે!અમદાવાદ તા.18ભારતીય રાજનીતિમાં અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વ અને કૃતિત્વ....

August 18,2018 12:00 AM

પાકિસ્તાનના PM પદે ઈમરાન ખાનના શપથ પાકિસ્તાનના PM પદે ઈમરાન ખાનના શપથ

ગઈકાલે પાક. સંસદે ઈમરાનને દેશનાં 22મા વડાપ્રધાન તરીકે ચૂંટ્યાઈસ્લામાબાદ તા,18પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને આજે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન....

August 18,2018 12:00 AM

રાજકારણના કાદવમાં જળ‘કમળ’વત્ત ‘અટલ’! રાજકારણના કાદવમાં જળ‘કમળ’વત્ત ‘અટલ’!

નવી દિલ્હી તા.1793 વર્ષની વયે અટલ બિહારી વાજપેયીનું નિધન થયું. વાજપેયી દેશના એકમાત્ર બીન કોંગ્રેસી નેતા હતા જેમણે દેશના વડા પ્રધાનપદે પાંચ વર્ષ સુધી શાસન કર્યું.....

August 17,2018 12:00 AM

SC/STને પ્રમોશનમાં અનામતનો લાભ મળશે જ SC/STને પ્રમોશનમાં અનામતનો લાભ મળશે જ

 કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જવાબ રજૂ કર્યોનવીદિલ્હી તા,17કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, એસસી-એસટી સમુદાયનાં લોકો આજે પણ....

August 17,2018 12:00 AM

ગુજરાતમાં આઇટીને હવે ઉદ્યોગનો દરજ્જો ગુજરાતમાં આઇટીને હવે ઉદ્યોગનો દરજ્જો

રાજયસરકારનો ગેસિયાને પત્ર: સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં આઇટી એકમોને હોટલ ઉદ્યોગ સમકક્ષ લાભો મળશેરાજકોટ તા.17રાજ્ય સરકારે રાજ્યમાં આઇટી તથા તેની સાથે સંકળાયેલી....

August 17,2018 12:00 AM

અટલ આદર્શોનો યુગાંત વાજપેયીજીનો દેહાંત અટલ આદર્શોનો યુગાંત વાજપેયીજીનો દેહાંત

 દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં 93 વર્ષિય ‘મહા માનવે’ લીધા અંતિમ શ્ર્વાસ  નવી દિલ્હી તા.16ભારતના 72માં સ્વાતંત્ર્ય પર્વનો બીજો જ દિવસ આઝાદ-ભારતની સૌથી મનહુશ....

August 16,2018 12:00 AM

ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાની ગૌરવગાથા ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાની ગૌરવગાથા

1પ ઓગસ્ટ 1947 માં મુકત ભારતના મુકત ગગનમાં આ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો: આ તિરંગા ધ્વજની રચના શ્રી પીંગ્લી વૈકેંયાએ કરેલ છે રાજકોટ,તા.14ભારતનો રાષ્ટ્રધ્વજ લંબચોરસ,....

August 14,2018 12:00 AM

અમિત શાહે કાયદા પંચને લખ્યો પત્ર અમિત શાહે કાયદા પંચને લખ્યો પત્ર

નવી દિલ્હી તા.14ભાજપનાં અધ્યક્ષ અમિત શાહે સોમવારે એક રાષ્ટ્ર એક ચૂંટણીનાં સમર્થનમાં દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ યોજવા કાયદા પંચને....

August 14,2018 12:00 AM

શિયા વકફ બોર્ડનો દેશ-પ્રેમી ફતવો શિયા વકફ બોર્ડનો દેશ-પ્રેમી ફતવો

નવીદિલ્હી: લખનઉ ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડે ફતવો બહાર પાડીને 15 ઓગસ્ટના આઝાદી દિને તેના દ્વારા સંચાલિત તમામ શાળાઓ અને કોલેજોમાં ભારત માતા કી જય નારો લગાવવાનું....

August 13,2018 12:00 AM