Life Style

આર્ટ ઇન સિલ્વરમાં અજોડ નામ: પોપ્યુલર જવેલર્સ આર્ટ ઇન સિલ્વરમાં અજોડ નામ: પોપ્યુલર જવેલર્સ

ગીફટ આર્ટીકલ તેમજ જવેલરીની વિશાળ રેન્જ ધરાવે છે દેશ-વિદેશમાં તેમના ગ્રાહકો છે 1963ની એ સાલ હતી જ્યારે મોરારજીભાઇ દેસાઇએ ગોલ્ડ કંટ્રોલ લાદયો હતો. જેથી કરીને....

April 18,2018 12:00 AM

પ્રોડક્ટનું વેચાણ વધારતી જાહેરખબર આ રીતે બને છે પ્રોડક્ટનું વેચાણ વધારતી જાહેરખબર આ રીતે બને છે

જ્વેલરીની ખરીદી ઇમોશન્સ સાથે જોડાયેલ હોય છે લગ્નની સીઝન હોય કે પછી કોઇ તહેવાર આવતો હોય ન્યુઝ પેપર ટેલિવિઝન રેડિયો તેમજ શહેરના હોર્ડિંગ્સમાં આભુષણોની જાહેરાત....

April 18,2018 12:00 AM

ઉદાર રેહવું છે કે કંજૂસ?  નક્કી કરી લો! ઉદાર રેહવું છે કે કંજૂસ? નક્કી કરી લો!

દાનની તો અત્યારે જાણે ફેશન છે. બિલ ગેટ્સથી માંડીને ટાટા સુધી બધા જ "સી.એસ.આર.માં લાગી ગયા છે. પણ આ બધી જ સી.એસ.આર.ની રમતમાં આપણે એક ખુબ મહત્વની વસ્તુ ભૂલી ગયા છીએ....

April 18,2018 12:00 AM

ગુજરાતી ફિલ્મમાં ‘ચિત્કાર’ થતાં 20 વર્ષ લાગ્યા: હિતેનકુમાર ગુજરાતી ફિલ્મમાં ‘ચિત્કાર’ થતાં 20 વર્ષ લાગ્યા: હિતેનકુમાર

અત્યંત સંવેદનશીલ ફિલ્મ ‘ચિત્કાર’ની સ્ટારકાસ્ટ ‘ગુજરાત મિરર’નાં આંગણે... ગુજરાતી દર્શકોનું સારી કથાવસ્તુવાળુ મ્હેણુ અમે ભાંગ્યુ, હવે દર્શકોનો વારો....

April 16,2018 12:00 AM

‘જયહિન્દ’ના સ્થાપક પૂ.બાપુજીની આજે પુણ્યતિથિ । તંત્રી સ્થાનેથી... ‘જયહિન્દ’ના સ્થાપક પૂ.બાપુજીની આજે પુણ્યતિથિ । તંત્રી સ્થાનેથી...

અમારા પથદર્શકને ભાવભરી વંદના ‘જયહિન્દ’ના સ્થાપક અને સંવર્ધક પૂ. બાપુજી- સ્વ. બાબુભાઈ શાહની આજે 31મી પુણ્યતિથિએ ‘જયહિન્દ’ પરિવાર તેમને ભાવભરી વંદના....

April 14,2018 12:00 AM

આ વેકેશન ઉત્સવની જેમ પરિવાર સાથે ઉજવીએ આ વેકેશન ઉત્સવની જેમ પરિવાર સાથે ઉજવીએ

અપનો કે સંગ... ખુશીઓ કે રંગ... બાંટે ઉમંગ ળ ભાવના દોશીસામાન્ય દિવસોમાં વ્યસ્ત જીવનમાં કોઈને કોઈના માટે સમય મળતો નથી જ્યારે રજાઓ પડે છે, વેકેશન પડે છે ત્યારે....

April 07,2018 12:00 AM

ખામી અને ખૂબીને ખિલવવાની કળા શીખીએ આ વેકેશનમાં ખામી અને ખૂબીને ખિલવવાની કળા શીખીએ આ વેકેશનમાં

વેકેશન એકધારા અને કંટાળાજનક રૂટિનમાંથી આપણને વિરામ આપે છે.બાળકોના વેકેશનને કારણે માતા-પિતા પણ રાહત અનુભવે છે અને બહાર ફરવા જવાના,કે પછી અલગ અલગ પ્લાન બનાવે....

April 07,2018 12:00 AM

વેકેશન પ્રવૃત્તિ: બાળકોના જીવનમાં ‘કંઈક ખાસ’ ઉમેરે છે  વેકેશન પ્રવૃત્તિ: બાળકોના જીવનમાં ‘કંઈક ખાસ’ ઉમેરે છે

ચલો કુછ ખાસ કરકે છુટ્ટિયા બીતાતે હૈ ળ વાગ્વી પાઠક પરમારવેકેશનમાં બાળકોએ મોજમજા તો કરવાની જ પણ થોડા જ્ઞાન સાથે ગમ્મત પણ કરવાની. એટલે થોડું જ્ઞાન અને થોડી....

April 07,2018 12:00 AM

વેકેશન: મોજમસ્તીના બદલે મનગમતી પ્રવૃત્તિ વેકેશન: મોજમસ્તીના બદલે મનગમતી પ્રવૃત્તિ

આ બધી પ્રવૃતિઓના કારણે ઘણીવાર છુપાયેલી શક્તિ બહાર આવે છે વેકેશનનું ના સાંભળતા જ મનમાં આનંદમાં આવી જાય છેે. નાના મોટા સહુને રજાની વાત સાંભળી મજા પડી જાય છે.....

April 07,2018 12:00 AM

પ્રારબ્ધ અને પુરુષાર્થનું જીવંત ઉદાહરણ: ગૌતમ અદાણી પ્રારબ્ધ અને પુરુષાર્થનું જીવંત ઉદાહરણ: ગૌતમ અદાણી

ગુજરાત હંમેશા વ્યાપાર અને વાણિજ્ય ક્ષેત્રે આગળ રહ્યું છે અને ગુજરાતી ઉદ્યોગપતિઓએ જુદાજુદા ઉદ્યોગોમાં પ્રગતિ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે....

April 04,2018 12:00 AM