Junagadh

ઉપરકોટમાં ખૂદ પોલીસને ધમકાવી વાયરલ કરવા વિડીયો ક્લિપ બનાવી ઉપરકોટમાં ખૂદ પોલીસને ધમકાવી વાયરલ કરવા વિડીયો ક્લિપ બનાવી

‘પોલીસ હોય તો શું થઈ ગયું, ઉપરકોટ આવવું નહીં...’ લુખ્ખાઓને ડામવા ગયેલી ઉુ.જ.ઙ. સ્કવોડને જ કડવો અનુભવ: આમાં પ્રજાજનો બાપડા શું સમજે ! ઘોડા અંગે પૂછાતાં પ્રવાસીઓના....

April 19,2018 12:00 AM

ગેરકાયદે સિંહ દર્શનમાં છ મોબાઇલ FSLમાં મોકલાયા ગેરકાયદે સિંહ દર્શનમાં છ મોબાઇલ FSLમાં મોકલાયા

વિડિયો ક્લિપમાં વોઇસના આધારે વધુ આરોપીઓ ઉપર સંકંજો કસાશેજૂનાગઢ,તા.19ગેરકાયદેસર સિંહ દર્શન પ્રકરણમાં મુખ્ય આરોપીઓ પાસેથી 100થી વધુ વીડિયો કલીપ મી આવ્યા બાદમાં....

April 19,2018 12:00 AM

નિર્માણાધિન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતાં મજૂરનું મોત નિર્માણાધિન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતાં મજૂરનું મોત

જૂનાગઢના સ્ટેશન રોડ પર નવ માળની ઈમારતમાં બની દુર્ઘટના: અન્ય એકને ઈજાજૂનાગઢ, તા. 19જૂનાગઢમાં નવ માળની એક ઈમારતના બાંધકામ દરમિયાન સ્લેબ તૂટી પડતા સ્લેબ સાથે....

April 19,2018 12:00 AM

કેશોદનાં પંચાળા સ્વામી. મંદિરના સ્વામી  હરિભક્તની યુવાન પુત્રીને ભગાડી ગયા કેશોદનાં પંચાળા સ્વામી. મંદિરના સ્વામી હરિભક્તની યુવાન પુત્રીને ભગાડી ગયા

ભગવાધારીએ લાંછન લગાડ્યું: સંપ્રદાયમાં બન્યા ચર્ચાનું કેન્દ્ર અગાઉ પણ અનેક ‘લીલા’ઓથી મંદિરને લજાવનારા સ્વામીની વધુ એક લીલાદર્શને આવતી યુવતીને પ્રેમજાળમાં....

April 19,2018 12:00 AM

જૂનાગઢ ઉમાધામ ગાંઠીલામાં આવતીકાલે દશમ પાટોત્સવ

11 કુંડી યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાશેજૂનાગઢ તા.19જૂનાગઢની લોકમાતા ઓઝતના કાંઠે કડવા પાટીદારના કુળદેવી રાજરાજેશ્ર્વરી ર્માં ઉમિયાનું સ્થાન એવું રમણીય....

April 19,2018 12:00 AM

જૂનાગઢના ઐતિહાસિક, મહોબત મકબરાને તાળાં લાગતા રોષ વ્યાપ્યો

શહેરીજનો અને પર્યટકોમાં અનેક તક વિતર્કજૂનાગઢ તા. 19જૂનાગઢની શાખ સમાન મહાબત મકબરાના મેઇન ગેઇટને તાળું મારી દેવામાં આવતા તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે. અને આ....

April 19,2018 12:00 AM

જૂનાગઢના નવા ઉદ્યોગકારોને કારખાનાનું નવું લાઇસન્સ મેળવવા આધાર રજૂ કરવા

જૂનાગઢ,તા.19કારખાનાધારા-1948 હેઠળ કારખાનાનું નવું લાયસન્સ મેળવવા માટે જે અરજદારોએ ઓનલાઇન અરજી કરેલ છે તથા લાયસન્સ ફી ચલણ દ્વારા મેન્યુઅલી ભરેલ છે તેવા અરજદારોએ....

April 19,2018 12:00 AM

પ્રાથમિક શાળામા 20 દિવસ મોડુ પડશે વેકેશન

શિક્ષકોને તાલીમ આપવાના બહાને ટ્રક માલિક એસોસિએશનના પડતર પ્રશ્ર્નો અંગે તા.21મીએ હડતાલની ચિમકી જૂનાગઢ તા,19પ્રાથમિક શાળામાં તા.16 એપ્રિલના રોજ પરિક્ષા પૂર્ણ....

April 19,2018 12:00 AM

ભૂગર્ભ ટાંકાઓથી માંગરોળ પંથક બન્યો ‘લીલી નાઘેર’ ભૂગર્ભ ટાંકાઓથી માંગરોળ પંથક બન્યો ‘લીલી નાઘેર’

માંગરોળ અને માળિયા(હાટીના) પંથકનાં લોકો એક બેડાં પાણી માટે બે-બે કિલોમીટર ભટકતા, પણ.... રાજ્ય સરકારનાં સહયોગથી વાસ્મો પુરસ્કૃત યોજનાથી સમગ્ર પંથકમાં 20,000 લિટર....

April 18,2018 12:00 AM

ભૂલકાઓના સર્જનને ઉડાન આપતું પ્રકલ્પ બી...નચિકેતા ભૂલકાઓના સર્જનને ઉડાન આપતું પ્રકલ્પ બી...નચિકેતા

ઊના અને ગીરગઢડાની 17 શાળાના 27 શિક્ષકો ચલાવી રહ્યા છે... દર મહિનાના એક શનિવારે ચિત્ર, સંગીત, ક્રાફ્ટ અને ક્વિલિંગ, સર્જનાત્મક લેખનનું આપે છે માર્ગદર્શન: વર્ષ....

April 18,2018 12:00 AM