Jamnagar

જામનગરનાં મેનેજરે એક નંબરની લાખોની નોટ છાપી જામનગરનાં મેનેજરે એક નંબરની લાખોની નોટ છાપી

પોલીસે 2000ની 32 અને 500ની 7 નોટ સાથે ઝડપી લીધો ક્ષ શાક માર્કેટ, પેટ્રોલ પંપ, લોકમેળામાં લાખોની નકલીનોટ ઘૂસાડયાની શંકાજામનગર તા,18જામનગર શહેરમાં બનાવટી ચલણી નોટો....

September 18,2018 12:00 AM

ગુજરાતમાં સૌ પ્રથમ નોન આલ્કોહોલિક  બિયર શોપનો જામનગરમાં પ્રારંભ ગુજરાતમાં સૌ પ્રથમ નોન આલ્કોહોલિક બિયર શોપનો જામનગરમાં પ્રારંભ

 ઉદ્ઘાટન કાર્યક્રમ સંપન્ન: ‘રાજયમાં 200થી વધુ ફ્રેન્ચાઈઝી અપાઈ’: દિનેશ આહીર, કપિલ નંદારાજકોટ તા.18સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર નોન આલ્કોહોલીક મેગ્નમબીયર....

September 18,2018 12:00 AM

રિદ્ધિ-સિદ્ધિનાં દાતાર દેવતા, મહેર કરો...મહારાજ ! રિદ્ધિ-સિદ્ધિનાં દાતાર દેવતા, મહેર કરો...મહારાજ !

જામનગરમાં અનોખા ગણપતિઓની બોલબાલા... ગણપતિ મહોત્સવમાં જામનગરના ફટકડી, માટીના વાસણો દ્વારા બનાવાયેલા ઈકો ફ્રેન્ડલી ગણપતિ તથા ‘વિનાયક વિદ્યાલય’એ આકર્ષણ....

September 17,2018 12:00 AM

પુત્રની નજર સામે માતાને ઉઠાવી જઈ હત્યા કરી લૂંટ પુત્રની નજર સામે માતાને ઉઠાવી જઈ હત્યા કરી લૂંટ

જામનગર તા.15 જામનગરમાં ગત રાત્રે લુંટ, ચોરીનાં મુદ્દે એક વૃધ્ધાને ઘરમાંથી અપહરણ કરી લઈ જઈ તેની હત્યા નિપજાવાઈ હતી. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો....

September 15,2018 12:00 AM

જામકંડોરણાના ભૂદેવે રંગ રાખ્યો : 14 લાડુ ઝાપટી નાખ્યા જામકંડોરણાના ભૂદેવે રંગ રાખ્યો : 14 લાડુ ઝાપટી નાખ્યા

ભાણવડના 70 વર્ષીય ભુદેવ પણ 10 લાડુ આરોગી ગયા ; જામનગરમાં પ્રૌઢાએ દશ લાડવા ખાઈ સ્ત્રી વિભાગમાં મેદાન માર્યુજામનગર તા,14જામનગર શહેરમાં બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા....

September 14,2018 12:00 AM

જામનગરમાં યુવતીની હત્યાના  બન્ને આરોપીઓની ધરપકડ જામનગરમાં યુવતીની હત્યાના બન્ને આરોપીઓની ધરપકડ

 પૈસાની ઉઘરાણીના મામલે ઢીમ ઢાળી દીધુ હતુંજામનગર તા,14જામનગર શહેરમાં ત્રણ દિવસ પહેલા મોડી રાત્રે એક યુવકની 18 હજારની ઉધરાણીના મામલે છરીના પાંચ જેટલા ઘા જીકી....

September 14,2018 12:00 AM

જામનગરના તસવીરકારની વધુ એક તસ્વીર નેશનલ જયોગ્રાફી બ્લોગમાં પસંદગી પામી જામનગરના તસવીરકારની વધુ એક તસ્વીર નેશનલ જયોગ્રાફી બ્લોગમાં પસંદગી પામી

સાઉથ આફ્રિકાના ઈન્ટર્નકેપથી ચાલતુ વાઈલ્ડ બર્ડ ટ્રસ્ટ જે સંગઠનો વચ્ચે કડીરૂપ બની પર્યાવરણ અને વૈજ્ઞાનિક સર્વેક્ષણ અંગેના કાર્યમાં કાર્યરત ‘ટોપ 25 બર્ડ....

September 12,2018 12:00 AM

જામનગરના વકીલની હત્યાનો મુખ્ય સૂત્રધાર  જયેશ પટેલે મુંબઇમાં પાસપોર્ટ જમા કરાવ્યો જામનગરના વકીલની હત્યાનો મુખ્ય સૂત્રધાર જયેશ પટેલે મુંબઇમાં પાસપોર્ટ જમા કરાવ્યો

વિદેશથી ભારતમાં ઘૂસ્યાના અહેવાલ: જામનગરમાં એક પાસપોર્ટ જમા કરાવ્યા બાદ બીજો પાસપોર્ટ કયાંથી આવ્યો? ચર્ચાજામનગર તા.11જામનગરના એડવોકેટ કિરીટ જોશીની ત્રણ....

September 11,2018 12:00 AM

જામનગરમાં બંધ દરમિયાન 50 શખ્સોની થતી અટકાયત જામનગરમાં બંધ દરમિયાન 50 શખ્સોની થતી અટકાયત

જામનગર, તા. 7એસસીએસટી કાયદામાં કેન્દ્ર સરકારે સુધારા બીલ રજૂ કરતા તેના વિરોધમાં આજે સવર્ણો દ્વારા અપાયેલા ભારત બંધના વિરોધમાં જામનગરમાં ખોડીયાર કોલોની....

September 07,2018 12:00 AM

જામનગરમાંથી શસ્ત્રો અને ચરસનો જંગી જથ્થો ઝડપાયો જામનગરમાંથી શસ્ત્રો અને ચરસનો જંગી જથ્થો ઝડપાયો

તહેવારો ટાંણે જ 8 પિસ્તોલ, એક તમંચા સાથે 9 શખ્સો અને 50 લાખના ચરસ સાથે મરાઠીની ધરપકડજામનગર તા. 1જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન....

September 01,2018 12:00 AM