Education

RTEમાં પ્રવેશ માટે હવે વાલીની બેંકિંગ ડિટેઇલ પણ ફરજિયાત RTEમાં પ્રવેશ માટે હવે વાલીની બેંકિંગ ડિટેઇલ પણ ફરજિયાત

બોગસ પ્રવેશ અટકાવવા ઇ-ધરાનો દાખલો ફરજિયાત કર્યા બાદ પ્રવેશ સમયે રૂા.3000 ની અપાતી આર્થિક સહાય સીધી વાલીઓનાં બેંક ખાતામાં જમા કરવાના નિર્ણયથી સરકારે એક કાંકરે....

April 19,2018 12:00 AM

મેડિકલ બોર્ડની ચૂંટણીમાં કુલપતિ પેનલનો પરાજય મેડિકલ બોર્ડની ચૂંટણીમાં કુલપતિ પેનલનો પરાજય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડિકલ ચેરમેન અને અધરધેન ચેરમેનની ચૂંટણી યોજાઈ10માંથી 8 બેઠકો ગુમાવી રાજકોટ તા,18સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે મેડિકલ બોર્ડની....

April 18,2018 12:00 AM

RTE અંતર્ગત પ્રવેશ કાર્યવાહી કાલથી RTE અંતર્ગત પ્રવેશ કાર્યવાહી કાલથી

વાલીઓ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢી રિસીવીંગ સેન્ટરો પર જમા કરાવી શકશેરાજકોટ તા,18રાજ્ય સરકારમાં રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ ખાનગી શાળાઓમાં આવતીકાલથી પ્રવેશ....

April 18,2018 12:00 AM

FRC માત્ર નાટક, તાતિંગ ફી વધારો, નેતાઓ પાણીમાં FRC માત્ર નાટક, તાતિંગ ફી વધારો, નેતાઓ પાણીમાં

વાલીઓનો પોકાર રૂપાણી સરકારના વચનો માત્ર ચૂંટણી પૂરતા જ: વિપક્ષ કોંગ્રેસનો પણ પ્રજાદ્રોહ ફીમાં વધારાના મુદ્દે રાજકોટ કોંગ્રેસ વાલીઓને બાજુમાં કેમ નથી?....

April 17,2018 12:00 AM

હોમિયોપેથીની બોગસ ડિગ્રી કૌભાંડમાં 43 સામે ફોજદારી કરશે સૌરાષ્ટ્ર યુનિ. હોમિયોપેથીની બોગસ ડિગ્રી કૌભાંડમાં 43 સામે ફોજદારી કરશે સૌરાષ્ટ્ર યુનિ.

ત્રણ પરપ્રાંતની યુનિ.માંથી માર્કશીટ લઈ કૌભાંડ આચર્યુ: તપાસ સમિતિનો રિપોર્ટ જાહેરરાજકોટ તા.17બોગસ ડીગ્રી રજુ કરી તબીબ બનવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તપાસ....

April 17,2018 12:00 AM

11ર3 છાત્રો ધો.1ર વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા આપશે 11ર3 છાત્રો ધો.1ર વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા આપશે

સેમેસ્ટર પધ્ધતિના વિદ્યાર્થીઓ માટે અંતિમ મોકો મોદી, સી.જી. ભરાડ, પાઠક સ્કૂલમાં 19 થી ર1 એપ્રિલ પરીક્ષા યોજાશેરાજકોટ તા.13ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક....

April 13,2018 12:00 AM

RTE પ્રવેશમાં BPLનો દાખલો ફરજિયાત RTE પ્રવેશમાં BPLનો દાખલો ફરજિયાત

વિવાદી પ્રવેશ પ્રક્રિયા ખાટવા નવા નિયમ જાહેર-કરતો શિક્ષણવિભાગ વોર્ડ પ્રમાણે સ્કૂલની ફાળવણી કરાશે : વાલીઓ 6 કી.મી.ના દાયરામાં જ સ્કૂલની પસંદગી કરી શકશેરાજકોટ....

April 12,2018 12:00 AM

ઈજનેરી અભ્યાસક્રમમાંથી  સેમેસ્ટર પ્રથા દૂર કરવા માંગ ઈજનેરી અભ્યાસક્રમમાંથી સેમેસ્ટર પ્રથા દૂર કરવા માંગ

એબીવીપીની જીટીયુમાં કુલપતિને આવેદન પત્ર આપી ડીગ્રી કોર્ષમાં વાર્ષિક પ્રથા દાખલ કરવા રજૂઆતરાજકોટ તા.11અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીટીયુના કુલપતિને....

April 11,2018 12:00 AM

વીવીપીમાં ‘આવજો’ કાર્યક્રમ યોજાયો વીવીપીમાં ‘આવજો’ કાર્યક્રમ યોજાયો

અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ રાજકોટ તા,10વીવીપી ઈજનેરી કોલેજમાં ઉચ્ચ શિક્ષણ સાથે ઉત્કૃષ્ટ સંસ્કારો પ્રાપ્ત કરી ઔદ્યોગીક જગતના આસમાનામાં....

April 10,2018 12:00 AM

બિન અનામત આયોગ આપશે સસ્તી એજ્યુકેશન લોન બિન અનામત આયોગ આપશે સસ્તી એજ્યુકેશન લોન

કેટલા વિદ્યાર્થીઓને યોજનાનો લાભ આપવો ? સર્વેની કામગીરી શરૂ મેડિકલ, એન્જીનીયરીંગ કે વિદેશ અભ્યાસ માટે માત્ર 4 ટકાના વ્યાજદરે લોન આપવા નિર્ણય : નીતિન પટેલની....

April 10,2018 12:00 AM