Editor Choice

આજથી રાજ્યભરમાં એકતા યાત્રાનો આરંભ આજથી રાજ્યભરમાં એકતા યાત્રાનો આરંભ

ગાંધીનગર તા.19સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 31 ઓક્ટોબરે લોકાર્પણ પૂર્વે રાજ્યભરમાં એકતાયાત્રા યોજવામાં આવશે. આ યાત્રાનો....

October 19,2018 12:00 AM

ન્યાયના દરબારમાં અકબરની કસોટી શરૂ ન્યાયના દરબારમાં અકબરની કસોટી શરૂ

નવી દિલ્હી તા.19યૌન શોષણના આરોપોથી ઘેરાયેલાં એમજે અકબર તરફથી દાખલ માનહાનિના કેસ પર ગુરૂવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઇ હતી. પત્રકાર પ્રિયા....

October 19,2018 12:00 AM

મંદિર માટે મત ને બદલે ‘મત’ માટે મંદિર મંદિર માટે મત ને બદલે ‘મત’ માટે મંદિર

સંઘ માટે દશેરા મોટો ઉત્સવ છે કેમ કે સંઘની સ્થાપના વિજયા દશમીએ થયેલી. સંઘ તેના સ્થાપના દિને નાગપુરમાં ભવ્ય ઉજવણી કરે છે ને સંઘના વડા સ્વયંસેવકોને સંબોધે છે.....

October 19,2018 12:00 AM

21મીએ લાલ કિલ્લા પરથી મોદી ફરકાવશે ‘ત્રિરંગો’ 21મીએ લાલ કિલ્લા પરથી મોદી ફરકાવશે ‘ત્રિરંગો’

સુભાષ બોઝે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી તેના 21 ઓકટોબરે 75 વર્ષ પૂર્ણ થતાં મોદી નવો ચીલો પાડશેનવી દિલ્હી તા.18અત્યાર સુધી તમે ફક્ત 15મી ઓગસ્ટે જ દેશના વડાપ્રધાનને....

October 18,2018 12:00 AM

અકબર મીયાં ગિરે તબ ભી ટંગડી ઉંચી? અકબર મીયાં ગિરે તબ ભી ટંગડી ઉંચી?

અકબરે રવિવારે ભારતમાં પધરામણી કરી પછી તરત પત્રકાર પરિષદ કરેલી. તેમની સાથે કામ કરનારી ચાર યુવતીઓએ કરેલા આક્ષેપો અંગે તેમણે ખુલાસા કરેલા ને પછી એમ કહીને સમાપન....

October 18,2018 12:00 AM

PNB કૌભાંડ: ચોકસી અને અન્યોની જંગી સંપત્તિ કબજે PNB કૌભાંડ: ચોકસી અને અન્યોની જંગી સંપત્તિ કબજે

 ઇડીની કાર્યવાહીથી કોર્પોરેટ જગતમાં ખળભળાટ: ઇડી દ્વારા 2.18 અબજ રૂપિયાની સંપત્તિ જપ્તનવી દિલ્હી તા. 18એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે આજે જોરદાર કાર્યવાહી કરી....

October 18,2018 12:00 AM

ભીતરના દશાનનનું દહન થાય તે જરૂરી ભીતરના દશાનનનું દહન થાય તે જરૂરી

દસ માથાળા રાવણનો અંત કે પરાજ્ય એટલે દસ હારા અને આ દસ હારામાંથી થયું દશેરા. દશેરાના દિવસે આપણે સામાન્ય રીતે રાવણના પૂતળાનું દહન કરતાં હોઈએ છે, પરંતુ પૂતળાના....

October 18,2018 12:00 AM

એક તરફ ભૂખી આબાદી બીજી બાજુ અનાજની બરબાદી એક તરફ ભૂખી આબાદી બીજી બાજુ અનાજની બરબાદી

સરકારી ગોદામોમાં અનાજ સડી જવાથી થતી બરબાદીમાં ગુજરાત દેશમાં ન.7નવી દિલ્હી તા. 17એક તરફ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 119 દેશોમાં ભારત છેક 103મા સ્થાન પર છે. ત્યારે એક....

October 17,2018 12:00 AM

કળિયુગમાં હવે મોડર્ન રાક્ષસ! કળિયુગમાં હવે મોડર્ન રાક્ષસ!

 ડીએનએમાં છેડછાડ કરી ભયાનક અને વિકૃત શક્તિશાળી દાનવો પેદા કરાશેનવી દિલ્હી તા. 17દુનિયાના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોક્ધિસના મોતના સાત મહિના પછી તેની છેલ્લી....

October 17,2018 12:00 AM

અલ્હાબાદનું પ્રયાગરાજ થાય તેમાં વિપક્ષોનો ગરાસ કેમ લૂંટાય છે? અલ્હાબાદનું પ્રયાગરાજ થાય તેમાં વિપક્ષોનો ગરાસ કેમ લૂંટાય છે?

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આખરે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી નાખ્યું. યોગીએ હજુ ત્રણ દાડા પહેલાં જ જાહેરાત કરેલી કે, 2019ના કુંભ મેળા પહેલાં....

October 17,2018 12:00 AM