Amreli

ખાંભા નજીક સારવારના અભાવે ચાર દિવસથી ઈજાગ્રસ્ત ફરતી સિંહણ ખાંભા નજીક સારવારના અભાવે ચાર દિવસથી ઈજાગ્રસ્ત ફરતી સિંહણ

 મીતિયાળા અભ્યારણ્યમાં પણ સિંહની સારવારમાં વન વિભાગ નિષ્ફળઅમરેલી તા,13ખાંભા નજીક આવેલ આદસંગમાં એક સિંહણ આગળના જમણા પગ ઈજા થયેલ હોય અને ચાલી ન શકિત ન હોય....

August 13,2018 12:00 AM

માનીતા શ્ર્વાનને દીપડાએ ફાડી ખાતા મારણમાં ઝેર ભેળવી બદલો લીધો માનીતા શ્ર્વાનને દીપડાએ ફાડી ખાતા મારણમાં ઝેર ભેળવી બદલો લીધો

ધારીના લીંબડીયામાં 3 દીપડાના મોતની ઘટનામાં આરોપીની કબુલાતઅમરેલી તા.7ધારી-અમરેલી રોડ પર લિંબડીયાનાં નહેરા નજીક 1 દીપડો, ર દીપડીના શ્વાનના મારણમાં ઝેર ભેળવી....

August 07,2018 12:00 AM

અમરેલીમાં ઉજાલા યોજના અંતર્ગત લેમ્પનું વેંચાણ બંધ! અમરેલીમાં ઉજાલા યોજના અંતર્ગત લેમ્પનું વેંચાણ બંધ!

ગેરેન્ટી પીરીયડમાં લેમ્પ ઉડી જતા બદલી આપવાનું બંધ કરાતા ગ્રાહકો નારાજ અમરેલી, તા.6 સરકાર ઘ્વારા ઉજાલા યોજનાના નામે મોટી-મોટી ગુલબાંગો ફેંકી અમરેલી શહેરમાં....

August 06,2018 12:00 AM

અમરેલીમાં 25 ઓગસ્ટે હાર્દિક પટેલના આમરણ ઉપવાસ અમરેલીમાં 25 ઓગસ્ટે હાર્દિક પટેલના આમરણ ઉપવાસ

અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્ે આંદોલન, કાર્યકર્તાઓ દ્વારા તૈયારીનો ધમધમાટ અમરેલી, તા.6પાટીદાર અનામત આંદોલનને આવતી રપ ઓગષ્ટના રોજ ત્રણ વર્ષ પુરા થશે.....

August 06,2018 12:00 AM

અમરેલીમાં દંપતી વચ્ચે બોલાચાલી  બાદ પતિનોે ફાંસો ખાઇ આપઘાત અમરેલીમાં દંપતી વચ્ચે બોલાચાલી બાદ પતિનોે ફાંસો ખાઇ આપઘાત

પોતાની પત્નીને મજૂરી કામે નહીં જવા દેવા બાબતે માથાકૂટ થતા ભર્યું પગલુંઅમરેલી તા.3અમરેલીમાં દંપતિ વચ્ચે થયેલી બોલાચાલી બાદ પતિએ ફાંસો ખાઇ મોત માંગતા અરેરાટી....

August 03,2018 12:00 AM

 અમરેલી નજીક ગમખ્વાર અકસ્માત: 4 મોત, 25 ઘાયલ અમરેલી નજીક ગમખ્વાર અકસ્માત: 4 મોત, 25 ઘાયલ

અમરેલી તા.2અમરેલીના વરસડા નજીક વહેલી સવારે એક એસ.ટી. બસ અને એક ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચારના મોત થયા હતા, જ્યારે એસ.ટી. બસના ચાલક, ક્ધડકટર અને ટ્રક....

August 02,2018 12:00 AM

અમરેલી નજીક ગમખ્વાર અકસ્માત: 4 મોત, 25 ઘાયલ અમરેલી નજીક ગમખ્વાર અકસ્માત: 4 મોત, 25 ઘાયલ

અમરેલી તા.2 રોંગ સાઈડમાં હંકારીને ટ્રક ડ્રાઇવરે કર્યો અકસ્માત: બસમાં કયાંય સુધી મુસાફરો ફસાયેલા રહ્યા, ક્રેન અને જેસીબીની મદદથી બહાર કઢાયા ચાર મૃતકોની....

August 02,2018 12:00 AM

બે વિદ્યાભ્યાસીઓના અપમૃત્યુ

અમરેલી, વિસાવદર તા,2રાજકોટ અને જૂનાગઢમાં એક-એક વિદ્યાર્થીના આપઘાતના બીજા જ દિવસે સૌરાષ્ટ્રમાં વધુ બે વિદ્યાભ્યાસીઓના 6-મોતથી શાળાઓમાં શોક પ્રસરી ગયો હતો.....

August 02,2018 12:00 AM

લાઠીના કાંચરડીના પીડીત પરિવારને ન્યાય અપાવવા કોંગ્રેસની ચર્ચા લાઠીના કાંચરડીના પીડીત પરિવારને ન્યાય અપાવવા કોંગ્રેસની ચર્ચા

અમરેલી તા,31લાઠી તાલુકાના કાંચરડી ગામે ઘટેલ દુર્ઘટનાથી પીડિત પરિવારને સાંત્વના પાઠવવા ધારાસભ્ય તથા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પીડિતોની વારે દોડી....

July 31,2018 12:00 AM

ખાંભામાં પત્નીના પ્રેમીની ધમકીથી પતિનો આપઘાત

પત્ની, પ્રેમી સામે પોલીસે નોંધી ફરિયાદઅમરેલી તા. 30ખાંભા ગામે આવેલ ભગવતીપરામાં રહેતા એક યુવાને ગત તા.26ના રોજ સાંજે પોતાની મેળે શરીર ઉપર કેરોસીન છાંટી દિવાસળી....

July 30,2018 12:00 AM