All

ચાર-ચાર બંગડી વાળી કિંજલ હવે ફરશે ચાર-ચાર મંગળ ફેરા ચાર-ચાર બંગડી વાળી કિંજલ હવે ફરશે ચાર-ચાર મંગળ ફેરા

‘પવન’વેગે ગૃહસ્થ પર અમદાવાદ, તા.19ગુજરાતની જાણીતી સિંગર કિંજર દવેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. દેખાવમાં રૂપકડી એવી કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે. કિંજલનો....

April 19,2018 12:00 AM

આજ ‘મહેફિલ’ મે સબ કૂછ હૈ લેકિન ‘લાલૂ’ કી ધમક નહીં હૈ ! આજ ‘મહેફિલ’ મે સબ કૂછ હૈ લેકિન ‘લાલૂ’ કી ધમક નહીં હૈ !

લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપની સગાઈ દિલ્હીના મિરાંડા હાઉસ કોલેજથી પાસઆઉટ થયેલી એશ્વર્યા રાય સાથે થઈ છે. આ સગાઈમાં લાલુ પ્રસાદ હાજરી આપી શક્યા ન હતા,....

April 19,2018 12:00 AM

બળાત્કાર વિરોધી રેલીમાં હાર્દિકનો સેલ્ફી ચસકો! બળાત્કાર વિરોધી રેલીમાં હાર્દિકનો સેલ્ફી ચસકો!

બનાવની ગંભીરતા કે કરૂણતાનો જાહેરમાં બીભત્સ ઉપહાસ આત્મશ્ર્લાઘાની પરાકાષ્ટા: સોશિયલ મીડિયા પર ભારે ટીકાઅમદાવાદ તા.19સેલ્ફીનો ક્રેઝ હોય, પરંતુ ઘટનાની ગંભીરતા....

April 19,2018 12:00 AM

દેલવાડામાં બે ખૂંટિયાના રસ્તા વચ્ચે જંગ લોકો ત્રાહિમામ... દેલવાડામાં બે ખૂંટિયાના રસ્તા વચ્ચે જંગ લોકો ત્રાહિમામ...

ઉના તાલુકાના દેલવાડા ગામે જાહેર રસ્તા પર રખડતા ખુંટીયાઓના જંગના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ ખુટીયાઓ રોડ પર પસાર થતા રાહદારી અને વાહનોને હડફેટે....

April 19,2018 12:00 AM

બે પાકિસ્તાની બોટ સાથે એક ઘૂસણખોર ઝડપાયો

કચ્છના સીરક્રીક વિસ્તારના પાક. હરકતની શંકા સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેકિંગ કામગીરી શરૂભુજ, તા. 19 કચ્છની આંતરરાષ્ટ્રીય ક્રીક સીમાએ ગઈકાલે બીએસએફના જવાનોએ....

April 19,2018 12:00 AM

સરકારી કર્મીની ઓળખ આપી લાખો ઉઘરાવ્યાની રાવ સરકારી કર્મીની ઓળખ આપી લાખો ઉઘરાવ્યાની રાવ

પખવાડિયાથી વેરાવળને ધમરોળતી ઠગ ટોળકીએ અનેકને ભોગ બનાવ્યા પીજીવીસીએલ, પાલિકા કર્મચારીના નામે લોકોને ઠગતા ચકચારવેરાવળ તા.19વેરાવળ શહેરમાં છેલ્લા પંદરેક....

April 19,2018 12:00 AM

માંગરોળના મકતુપુરમાં ઝેરી મધપુડાનો આતંક: 20 લોકોને દંશ દેતા ફફડાટ

માંગરોળ તા.19માંગરોળ તાલુકાના મકતુપુર ગામ નજીક આજે સાંજે ઝેરી મધમાખીના ઝુંડે 18 થી 20 માણસોને ડંખ મારતા તમામને સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જયારે એકને વધુ....

April 19,2018 12:00 AM

જસદણ બંધનું એલાન પરત ખેંચવામાં આવ્યું જસદણ બંધનું એલાન પરત ખેંચવામાં આવ્યું

પાલીકા પ્રમુખે જ બંધ નહી રાખવા જણાવ્યુંજસદણ, તા. 19જસદણ નગરપાલીકામાં પ્રમુખ દિપુભાઈ ગીડાએ ગઈકાલે રાજીનામુ આપતા આજે સવારે તેમના સમર્થનમાં વિવિધ સંસ્થાઓએ....

April 19,2018 12:00 AM

ધોમધખતા તાપમાં 11 ધુણીની વચ્ચે અગ્નિ તપશ્ર્ચર્યા કરી રહ્યા છે હઠ યોગી ધોમધખતા તાપમાં 11 ધુણીની વચ્ચે અગ્નિ તપશ્ર્ચર્યા કરી રહ્યા છે હઠ યોગી

આગ, પાણી, વાયુ પણ ડગાવી શકે નહિ અડગ તપશ્ર્ચર્યા અમરેલીના મોટા આંકડીયામાં તપસ્વીના દર્શને ઉમટતા ભાવિકોસાવરકુંડલા તા.19અમરેલી જિલ્લાના નાના આંકડિયાંમાં....

April 19,2018 12:00 AM

જેતપુર નજીક 14 લાખનાં જીરૂ ભરેલા ટ્રકની લૂંટ

ગોંડલ યાર્ડથી જીરૂ ભરેલા ટ્રકને જેતલસર નજીક આંતરી લૂંટારૂઓ છરીની અણીએ ટ્રક લૂંટી પલાયન ત્રણ લૂંટારૂઓએ ડ્રાઇવરનું અપહરણ કરી જમનાવડ નજીક મંદિરમાં પુરી....

April 19,2018 12:00 AM